iTax Bro એ એક આધુનિક પ્લેટફોર્મ છે જે તમારા પગાર અને ટેક્સની ગણતરી સેકન્ડોમાં કરે છે. કોઈ ટેન્શન નહીં, કોઈ મોટું ફોર્મ નહીં. બસ વિગતો ભરો અને રીપોર્ટ મેળવો!
verified વિશ્વાસપાત્ર અને સચોટ ગણતરી ૨૦૨૪-૨૫ માટે તૈયાર
તમારો સેવિંગ પોટેન્શિયલ
અમે ટેક્સ પ્રોસેસને આસાન બનાવવા માટે તમામ જરૂરી ટૂલ્સ એક જ જગ્યાએ લાવ્યા છીએ.
તમારો બેઝિક સેલરી, મોંઘવારી ભથ્થું (DA), અને અન્ય ભથ્થાઓની વિગતવાર ગણતરી.
તમામ પ્રકારના રોકાણ અને હેલ્થ ઇન્સ્યોરન્સની છૂટછાટ આપોઆપ ગણતરીમાં લેવાશે.
મકાન ભાડા ભથ્થાની સચોટ ગણતરી જેથી તમે વધુમાં વધુ ટેક્સ બચાવી શકો.
એક ક્લિકમાં તમારા ટેક્સની તમામ ગણતરી એક્સેલ (Excel) ફોર્મેટમાં ડાઉનલોડ કરો.
તમારા માટે કઈ ટેક્સ પદ્ધતિ ફાયદાકારક છે તે માટે લાઈવ સરખામણી પણ જોવા મળશે અને કયા રેજીમમાં કેટલો ફાયદો થશે તે પણ સજેશન જોવા મળશે.
તમારી વિગતો સુરક્ષિત રીતે સેવ કરો જેથી ભવિષ્યમાં ફરીથી એન્ટ્રી ના કરવી પડે.
તમારો પગાર, ભથ્થા, અને રોકાણની માહિતી ખૂબ જ સરળ ઇન્ટરફેસમાં દાખલ કરો.
અમારું સ્માર્ટ એન્જિન બંને ટેક્સ પદ્ધતિ (New & Old) મુજબ ગણતરી કરી આપે છે.
તમારા ટેક્સ કોમ્પ્યુટેશન અને જરૂરી ફોર્મ્સ એક ક્લિકમાં સેવ અને ડાઉનલોડ કરો.
તમારા જરૂરિયાત મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
| Feature | Guest Mode | Registered User |
|---|---|---|
| ટેક્સ ગણતરી (Tax Calculation) | ||
| પરિણામો જુઓ (View Results) | ||
| એસેસમેન્ટ ફોર્મની પ્રિન્ટ (Print Form) | ||
| PDF ડાઉનલોડ (PDF Download) | ||
| ડેટા સેવ કરો (Save Data) | ||
| એક્સેલ ઈમ્પોર્ટ/એક્સપોર્ટ (Excel) | ||
| જૂનો ડેટા જોવો (Historical Data) | ||
| બહુવિધ નાણાકીય વર્ષ |